ઠંડીને બદલે માવઠાનો માર, ગુજરાતના વાતાવરણમાં પલટો જોરદાર; કમોસમી વરસાદની આગાહી વચ્ચે, હવે જગતનો તાત ચિંતાતુર.