મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની લોકપ્રિય SUV XUV700 ના ફેસલિફ્ટ અવતારને Mahindra XUV 7XO તરીકે ભારતીય બજારમાં રજૂ કરી દીધી છે. જાન્યુઆરી 2026 માં લોન્ચ થયેલી આ નવી SUV ની શરૂઆતી…
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ખળભળાટ. Surat District Court Bomb Threat બાદ પોલીસ અને BDS દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું. જાણો લેટેસ્ટ અપડેટ અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો
બસ્તર રેન્જના સુકમા અને બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા મોટા ઓપરેશનમાં ૧૪ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. એસપી કિરણ ચવ્હાણના નેતૃત્વમાં ચાલેલી આ અથડામણમાં એકે-૪૭ જેવા અત્યાધુનિક હથિયારો જપ્ત કરાયા…
સામાન્ય રીતે બદલી એ સરકારી પ્રક્રિયાનો ભાગ હોય છે, પરંતુ બાબસરનો કિસ્સો સાબિત કરે છે કે જો શિક્ષક નિષ્ઠાવાન હોય તો આખું ગામ તેની વહારે આવે છે.
નવા વર્ષની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતાં કકડતી ઠંડીનો અનુભવ…
મુંબઈ: IPL 2026ની હરાજી બાદ રમતગમતનું મેદાન હવે રાજકીય અખાડામાં ફેરવાયું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ₹9.2 કરોડની જંગી કિંમતે ખરીદવામાં આવતા નવો વિવાદ…
એક તરફ સરકારની રાહત, બીજી તરફ ટેક્સનો માર; વોડાફોન-આઈડિયા પર લટકી દંડની તલવાર.
સત્તાના જોરે ખેતીની જમીનને બિન-ખેતીમાં ફેરવવાના મસમોટા ખેલમાં આખરે કાયદાનો ગાળિયો પૂર્વ કલેક્ટર સુધી પહોંચ્યો છે. ભ્રષ્ટાચારના આ નેટવર્ક પાછળ ₹1500 કરોડનું આર્થિક ગાબડું હોવાની આશંકાએ વહીવટી આલમમાં સન્નાટો મચાવી…
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત 'ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026'ની ભવ્યતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બિરદાવી છે. આ વર્ષે 'ભારત એક ગાથા' થીમ પર આધારિત આ પ્રદર્શન…
શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર
ખેડૂતોના મક્કમ નિર્ધાર સામે ઝૂકી સરકાર: 40% જમીન કપાતનો ભય ટળ્યો, હિંમતનગરના 11 ગામો હવે 'HUDA'ના આયોજનમાંથી કાયમી મુક્ત; વિકાસ અને વિરોધ વચ્ચે આખરે લોકલાગણીની થઈ જીત!
સરહદો પર સખ્તાઈ અને વિઝામાં નવો વળાંક; અમેરિકાના કડક વલણ સામે માલી-બુર્કિના ફાસોની આમને-સામને ટક્કર.
ક્રિસમસના દિવસે દુનિયાનો અંત આવશે તેવી ખોટી ભવિષ્યવાણી કરી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર ઘાનાના સ્વયંભૂ પાદરી ઇવાન્સ એશુન ઉર્ફે 'એબો નોહ'ની પોલીસે ધરપકડ કરી છે. 31 ડિસેમ્બરના રોજ ઘાના…
આપણે અકાળે આવતી કરચલીઓ અને વૃદ્ધત્વને રોકવા માટે મોંઘા સ્કિનકેર ઉત્પાદનો, ડાયેટ અને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરીએ છીએ, પરંતુ એક પાયાની બાબત પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ – તે…
વિકાસની ગતિ અને ઉત્સવની રંગત, પીએમ મોદીના આગમનથી ખીલી ઉઠશે ગુજરાત; રોકાણથી રોજગારી અને આકાશમાં પતંગોની જમાવટ.