Saturday, 4 Apr 2026
Subscribe
Gujarat TALK |  Updates & Viral Stories
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Reading: કોલકત્તામાં અમિત શાહનો હુંકાર: 2026માં મમતા સરકારની વિદાય અને ભાજપના શાસનનો દાવો.
  • 🔥
  • ગુજરાત
  • Top News
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • સ્પોર્ટ્સ
  • ધર્મ
  • gujarat
  • હેલ્થ
  • Gujarat Government
Font ResizerAa
Gujarat TALK |  Updates & Viral StoriesGujarat TALK |  Updates & Viral Stories
Search
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Have an existing account? Sign In
Follow US
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
© 2026 Gujarat Talk News Network. All Rights Reserved.
ભારત

કોલકત્તામાં અમિત શાહનો હુંકાર: 2026માં મમતા સરકારની વિદાય અને ભાજપના શાસનનો દાવો.

Gujarat Talk Team
Last updated: December 31, 2025 9:09 am
Gujarat Talk Team
ByGujarat Talk Team
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Follow:
Share
amit shah kolkata
SHARE

ગૃહમંત્રી અમિત શાહે, આજે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે 2014થી 2025 સુધીમાં યોજાયલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા મત અને બેઠકોના આંકડા ટાંકિને કહ્યું કે, એપ્રિલ 2026માં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં હશે. અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ હાવી રહેશે તેનો આછેરો ઉલ્લેખ કરતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો ઘૂસણખોરીથી ચિંતિત છે, પરંતુ મમતા બેનર્જી ચૂંટણી લાભ માટે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર બનાવશે, તો ઘૂસણખોરોને માત્ર ઓળખવામાં જ નહીં પરંતુ તેમને બહાર પણ કાઢવામાં આવશે.

અમિત શાહે દાવો કર્યો કે, પશ્ચિમ બંગાળની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે અને ઉદ્યોગોએ ઉચાળા ભર્યા છે. તેમણે કહ્યું કે તૃણમૂલ ભય અને હિંસાના રાજકારણમાં ડાબેરીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમણે કહ્યું કે ભાજપ 2026 માં પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે અને પૂર્વીય સરહદો પરથી ઘૂસણખોરી બંધ કરશે અને સત્તામાં આવ્યા પછી બંગાળના પુનરુત્થાનને સુનિશ્ચિત કરશે.

પશ્ચિમ બંગાળમા વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર, કેન્દ્રની યોજનાઓને લાગુ નહીં થવા દેવા, તૃષ્ટિકરણની નીતિ, ગરિબી, ઉદ્યોગોનુ પલાયન, રોજગારી, કાયદો અને વ્યવસ્થા વગેરે મુદ્દાઓને ઉઠાવશે. અમિત શાહે આ તમામ મુદ્દાઓ એક પછી એક ટાંકિને મમતા સરકારીની આકરી ટીકા કરી હતી.

TAGGED:amit shahbjpkolkatamamataTMC
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print
ByGujarat Talk Team
Follow:
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Previous Article kirit patel patan mla કિરીટ પટેલનો U-Turn, રાજીનામું આપવાનો નિર્ણય પડતો મૂક્યો.
Next Article ahemdabad division, railway અમદાવાદ ડિવિઝનની ટ્રેનોના સમયમાં ૧ જાન્યુઆરીથી ફેરફાર, મુસાફરી કરતા પહેલા ચેક કરી લો નવું ટાઈમ ટેબલ.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ભારતTop News

Ajit Pawar Demise: મહારાષ્ટ્રના રાજકારણમાં ભીષણ ખાલીપો

By Gujarat Talk Team
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા.
ભારતTop News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિતિન નબીનની વરણી: જાણો શા માટે પીએમ મોદીએ એક ‘કાર્યકર્તા’ પર ભરોસો મૂક્યો

By Gujarat Talk Team
Gujarat TALK |  Updates & Viral Stories
Facebook Twitter Youtube Instagram Medium

About US


Gujarat TALK News: Your instant connection to breaking stories and live updates. Stay informed with our real-time coverage across politics, tech, entertainment, and more. Your reliable source for 24/7 news.

© Gujarat TALK News Network. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Contact
  • Accessibility statement