Thursday, 19 Feb 2026
Subscribe
Gujarat TALK |  Updates & Viral Stories
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Reading: ભાજપના નવા સંગઠનમાં ગુજરાતના કયા જિલ્લામાંથી કોને મળ્યું સ્થાન ? જાણો કયા ઝોનને મળ્યું સૌથી વધુ મહત્વ
  • 🔥
  • ગુજરાત
  • Top News
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • સ્પોર્ટ્સ
  • ધર્મ
  • gujarat
  • હેલ્થ
  • Gujarat Government
Font ResizerAa
Gujarat TALK |  Updates & Viral StoriesGujarat TALK |  Updates & Viral Stories
Search
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
Have an existing account? Sign In
Follow US
  • ગુજરાત
  • ભારત
  • વર્લ્ડ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • ધર્મ
© 2026 Gujarat Talk News Network. All Rights Reserved.
ગુજરાત

ભાજપના નવા સંગઠનમાં ગુજરાતના કયા જિલ્લામાંથી કોને મળ્યું સ્થાન ? જાણો કયા ઝોનને મળ્યું સૌથી વધુ મહત્વ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે નવા સંગઠનની જાહેરાત કરી છે. 'નો રિપીટ' થિયરી સાથે ઘણા નવા ચહેરાઓને તક અપાઈ છે. જાણો ગુજરાતના કયા વિસ્તારમાંથી કોને સ્થાન મળ્યું.

Gujarat Talk Team
Last updated: December 30, 2025 12:11 pm
Gujarat Talk Team
ByGujarat Talk Team
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Follow:
Share
SHARE

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે નવા સંગઠનનું કર્યો છે. આ જાહેરાતમાં “નો રિપીટ”નો અભિગમ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. સિનિયર અને યુવા નેતાઓ વચ્ચે સંતુલિત કોમ્બિનેશન બનાવવા પર ભાર મુકાયો છે.

ભરત પંડ્યા સંગઠનમાં પુનઃ પ્રવેશ સાથે ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. મહામંત્રીઓની યાદીમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં રજની પટેલ અને વિનોદ ચાવડાને હટાવવામાં આવ્યા છે. બીજી તરફ કચ્છનો દબદબો યથાવત રહ્યો છે. અનિરુદ્ધ દવેને મહામંત્રી તરીકે પસંદગી મળી છે. સૌરાષ્ટ્રમાંથી લેઉઆ પાટીદાર યુવા ચહેરા પ્રશાંત કોરાટને અને ક્ષત્રિય યુવાન હિતેન્દ્રસિંહ ચૌહાણને સંગઠનમાં સ્થાન મળ્યું છે.

મધ્ય ગુજરાતમાંથી OBC નેતા અજય બ્રહ્મભટ્ટ માટે જગ્યા બનાવાઈ છે. સાંસદ રાજેશ ચુડાસમા ઉપપ્રમુખ તરીકે એન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે ઝંખના પટેલે પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. બીજી બાજુ, સુરેન્દ્ર કાકાને સંગઠનમાંથી વિદાય આપવામાં આવી છે.

કોષાધ્યક્ષ પદ માટે પરિન્દુ ભગતની પસંદગી કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે સાંસદ હેમાંગ જોશીને જવાબદારી સોપાઈ છે. SC મોરચાના પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિરીટ સોલંકીને પસંદ કરવામાં આવ્યા છે. સંગઠનમાં સૌરાષ્ટ્રનો દબદબો યથાવત રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતની હાજરીમાં ઘટાડો નોંધાયો છે.

આ વખત મહિલા પ્રતિનિધિત્વમાં વધારો થયો છે. મહિલા મોરચા સહિત કુલ 6 મહિલા નેતાઓને અગત્યના પદો પર સ્થાન મળ્યું છે. મુખ્ય પ્રવક્તા તરીકે અનિલ પટેલની નિમણૂક અને મીડિયા કન્વીનર તરીકે પ્રશાંત વાળાની પસંદગી કરવામાં આવી છે.

TAGGED:BJP organizationDistrict listGujarat BJPParty structureZone importance
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print
ByGujarat Talk Team
Follow:
We bridge the gap between breaking news and meaningful analysis for the global Gujarati community.
Previous Article kankaria carnival અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં રેકોર્ડ તોડ ભીડ, AMC એ તાત્કાલિક ગેટો સીલ કર્યા.
Next Article ગુજરાત: ભાગેડુ લગ્નની નોંધણીમાં આવશે મોટો ફેરફાર, વર્ગ-2 અધિકારીની મંજૂરી જરૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

ગુજરાતTop News

અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચે દોડશે નવી Vande Bharat Express: હિંમતનગર સહિત ગુજરાતના 21 શહેરો હવે હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર

By Gujarat Talk Team
ગુજરાતTop News

ગુજરાતની શાળાઓમાં ‘Bomb Threat’નો ફફડાટ: અમદાવાદ અને વડોદરાની 30થી વધુ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી

By Gujarat Talk Team
Gujarat TALK |  Updates & Viral Stories
Facebook Twitter Youtube Instagram Medium

About US


Gujarat TALK News: Your instant connection to breaking stories and live updates. Stay informed with our real-time coverage across politics, tech, entertainment, and more. Your reliable source for 24/7 news.

© Gujarat TALK News Network. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Contact
  • Accessibility statement